• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Talati Practice MCQ Part - 1

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ 6 km/hrની ઝડપથી એક સ્થિર રેલગાડીને 144 સેકન્ડમાં પાર કરે છે. તે રેલગાડી 72 km/hr ની ઝડપથી એક થાંભલાને પાર કરવામાં કેટલો સમય લેશે ?

10
12
15
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ધીમે ધીમે છટાથી કુસુમરાજ લઈ ડોલતો વાયુ વાય' છંદ ઓળખાવો.

સ્ત્રગ્ધરા
મનહર
ચોપાઈ
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
Ms Word માં નવું પેજ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ?

Ctrl + Enter
F2 + Enter
Shift + Enter
Alt + Enter

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ગોપિકા કોનું કાવ્ય છે ?

ન્હાનાલાલ
દલપતરામ
નવલરામ પંડ્યા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી હશે ?

21
19
20
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) Talati Practice MCQ Part - 4 કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમય અને કામ (Time and Work) છંદ GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) પદપ્રત્યય નળ અને ટાંકી (Cistern) Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US