Talati Practice MCQ Part - 1 કે.કા.શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કાંતાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કાંતાપ્રસાદ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 31 માર્ચ, 2019ના રોજ ચાર્લી–445 અથવા તો C-445 નામની શિપને ભારતીય કોસ્ટગાર્ડમાં કયાંથી સામેલ કરવામાં આવી છે ? સોમનાથ પોરબંદર વેરાવળ કચ્છ સોમનાથ પોરબંદર વેરાવળ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ? 24 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 33 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 33 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘પોતાની જાતને છેતરવી' માટે કર્યો શબ્દ બંધ બેસે છે ? કૃતઘ્ન આત્મવંચના કૃતજ્ઞ સમા કૃતઘ્ન આત્મવંચના કૃતજ્ઞ સમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 15 ઓગસ્ટ, 2019ના દિવસે કયો વાર આવશે ? બુધવાર મંગળવાર ગુરુવાર શુક્રવાર બુધવાર મંગળવાર ગુરુવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP