Talati Practice MCQ Part - 1 2, 14, 38, 86, ___, 374 252 216 182 176 252 216 182 176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી’ પંક્તિ નો છંદ ઓળખાવો. પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી મનહર મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રાવજી પટેલનો જન્મ કયા જિલ્લામાં થયો હતો ? ખેડા આણંદ અમદાવાદ સુરત ખેડા આણંદ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ? 42 48 32 36 42 48 32 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મૈત્રક વંશનો અંતિમ રાજા કોણ હતો ? શિલાદિત્ય સાતમો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય ત્રીજો શિલાદિત્ય સાતમો શિલાદિત્ય પાંચમો શિલાદિત્ય ચોથો શિલાદિત્ય ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP