Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :- સત્વર કર્મધારય બહુવ્રીહી ઉપપદ અવ્યવીભાવ કર્મધારય બહુવ્રીહી ઉપપદ અવ્યવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 V અને A ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 7 : 2 છે. આજથી 4 વર્ષ પછી V અને A ની ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 થશે. 6 વર્ષ પહેલા V ની ઉંમર શું હતી ? 24 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 27 વર્ષ 24 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 યામિની કૃષ્ણમૂર્તિનો સંબંધ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે છે ? ભરતનાટ્યમ કથક કથકલી ઓડિસી ભરતનાટ્યમ કથક કથકલી ઓડિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘હાઈસ્કૂલ’માં ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ? જીવન ચરિત્ર પ્રવાસ વર્ણન લલિત નિબંધ આત્મકથા ખંડ જીવન ચરિત્ર પ્રવાસ વર્ણન લલિત નિબંધ આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ મેગ્નેલિયમ પિત્તળ(બ્રાસ) સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ મેગ્નેલિયમ પિત્તળ(બ્રાસ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP