Talati Practice MCQ Part - 2
"સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ?

કૂતરાની પુછડી વાંકીને વાંકી
સ્વભાવનું ઓસડ નહિ
પડી ટેવ ન ટળે
ધીરજના ફળ મીઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નેપાળ અને શ્રીલંકાના પ્રથમ ઉપગ્રહ કયાંથી લોન્ચ કરવામાં આવ્યા છે ?

વર્જિનિયા
ફિલોડેલ્ફિયા
કેલિફોર્નિયા
જ્યોર્જિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP