Talati Practice MCQ Part - 2 નીતિપંચના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂ.5000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી ? 1954 1950 1966 1960 1954 1950 1966 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 વિદ્યુતની સૌથી ઓછી વાહક ધાતુ કઈ છે ? સીસું ચાંદી હીરો તાંબુ સીસું ચાંદી હીરો તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ? 25 મીટર 35 મીટર 40 મીટર 30 મીટર 25 મીટર 35 મીટર 40 મીટર 30 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Winzip નામના ટુલની મદદથી ___ છે. સાઈઝ ઘટાડી શકાય ગુપ્તતા જળવાય આપેલ પૈકી એક પણ નહીં એક કરતા વધુ ફાઈલો ભેગી થાય સાઈઝ ઘટાડી શકાય ગુપ્તતા જળવાય આપેલ પૈકી એક પણ નહીં એક કરતા વધુ ફાઈલો ભેગી થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP