Talati Practice MCQ Part - 3 પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો. સોલંકીઓ મૈત્રકો વાઘેલાઓ ચાવડાઓ સોલંકીઓ મૈત્રકો વાઘેલાઓ ચાવડાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિની લડત’ કયા સત્યાગ્રહથી શરૂ થઈ ? બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ હિંદ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી સાહિત્યના સૌથી મોટા વેદાંત કવિ કોણ ઓળખાય છે ? અખો નરસિંહ મહેતા અસાઈત ઠાકર નર્મદ અખો નરસિંહ મહેતા અસાઈત ઠાકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ફિલ્ટર' ઓપ્શન કઈ એપ્લિકેશનમાં જોવા મળે છે ? NONE WORD EXCEL POWER POINT NONE WORD EXCEL POWER POINT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– અભ્યર્થના અભ્યર + અર્યના અભી + અર્યના અભિ + અર્થના અભ્ય + અર્થના અભ્યર + અર્યના અભી + અર્યના અભિ + અર્થના અભ્ય + અર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP