Talati Practice MCQ Part - 3 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ – આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી તૃતીયા વિભક્તિનું કારક કયું છે ? કરણ કર્મ કર્તા સંપ્રદાન કરણ કર્મ કર્તા સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 312 રૂા.ના 66(2/3)% એ 200 રૂા. થી કેટલા વધારે છે ? 8 રૂ।. 104 રૂ।. 4 રૂ।. 96 રૂ।. 8 રૂ।. 104 રૂ।. 4 રૂ।. 96 રૂ।. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ? વેનેરા- 5 વેનેરા - 1 એપોલો - 1 વોસ્ટોક – 1 વેનેરા- 5 વેનેરા - 1 એપોલો - 1 વોસ્ટોક – 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સૌથી મોટો યુરિયા પ્લાન્ટ ગુજરાતમાં કઈ જગ્યાએ છે ? અંકલેશ્વર લુણેજ ચાવજ ડભોઈ અંકલેશ્વર લુણેજ ચાવજ ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP