Talati Practice MCQ Part - 4 પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના કયા ભાગમાં કરવામાં આવેલી છે ? ભાગ-8 ભાગ-7 ભાગ-4 ભાગ-9 ભાગ-8 ભાગ-7 ભાગ-4 ભાગ-9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતાએ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીઓ પુરુષ સાથે શો સંબંધ હશે ? પુરુષની બહેન પુરુષની મા પુરુષની દાદી પુરુષની નાની પુરુષની બહેન પુરુષની મા પુરુષની દાદી પુરુષની નાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા – કર્મણિપ્રયોગ કરો. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામે જોઈ રહેવાશ પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 I will not come to your home ___ don’t wait for me. but them because so but them because so ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 કોંકણી, મણિપૂરી અને નેપાળી ભાષા કેટલામાં અને કઈ સાલમાં ભારતની માન્ય ભાષામાં ઉમેરવામાં આવી. 71 મો - 1975 73 મો - 1978 73 મો - 1994 71 મો - 1999 71 મો - 1975 73 મો - 1978 73 મો - 1994 71 મો - 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP