Talati Practice MCQ Part - 4 એક લંબચોરસ અને એક ચોરસના ક્ષેત્રફળનું અંતર 35 વર્ગ સેમી છે. જો લંબચોરસની લંબાઈ, પહોળાઈ ચોરસની બાજુથી ક્રમશઃ 50% વધારે અને 10% ઓછી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.(વર્ગ સેમીમાં) 100 145 105 135 100 145 105 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "રાષ્ટ્રીય કિસાન દિન” ક્યારે ઉજવવામાં આવે છે ? 23 ડિસેમ્બર 23 નવેમ્બર 23 ઓક્ટોબર 23 જાન્યુઆરી 23 ડિસેમ્બર 23 નવેમ્બર 23 ઓક્ટોબર 23 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 દશેબંધુના ઉપનામથી કોણ જાણીતું છે ? મોતીલાલ નહેરુ અરવિંદ ઘોષ ચિત્તરંજનદાસ લાલા લજપતરાય મોતીલાલ નહેરુ અરવિંદ ઘોષ ચિત્તરંજનદાસ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 હથેળીમાં સમાય શકે તેવું કમ્પ્યૂટર ___ તરીકે ઓળખાય. ડેસ્કટોપ સુપર કોમ્પ્યુટર લેપટોપ પામટોપ ડેસ્કટોપ સુપર કોમ્પ્યુટર લેપટોપ પામટોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સાત પગલા આકાશમાં’ કોની કૃતિ છે ? કુંદનિકા કાપડિયા ભૂપત વાડોદરિયા ધીરજબેન પરીખ હંસાબહેન દવે કુંદનિકા કાપડિયા ભૂપત વાડોદરિયા ધીરજબેન પરીખ હંસાબહેન દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP