Talati Practice MCQ Part - 4 ‘પૂર્વનું સ્કોટલેંડ’ તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ? સિક્કિમ મેઘાલય મણિપુર દાર્જિલિંગ સિક્કિમ મેઘાલય મણિપુર દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "આ ડબ્બામાં એક કિલો ધી છે" – વિશેષણ શોધો. કિલો એક કિલો ધી ડબ્બામાં કિલો એક કિલો ધી ડબ્બામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયો માત્રા મેળ છંદ છે ? મંદાક્રાતા હરિગીત શાર્દૂલવિક્રીડિત પૃથ્વી મંદાક્રાતા હરિગીત શાર્દૂલવિક્રીડિત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 "કાકા સાહેબ"ના ઉપનામથી જાણીતા સાહિત્યકરનું જન્મ સ્થળ જણાવો. ધોળકા ચિતળ શિયાણી સતારા ધોળકા ચિતળ શિયાણી સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ફળોનું અધ્યયન એટલે ___. હાઈજીન ન્યુરોલોજી ઝુલોજી પોમોલોજી હાઈજીન ન્યુરોલોજી ઝુલોજી પોમોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP