Talati Practice MCQ Part - 4 ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાંતદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ અખો દયારામ પ્રેમાનંદ દલપતરામ અખો દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 લીપ વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ સોમવાર હોય તો 1 લી માર્ચના દિવસે કયો વાર હશે ? સોમવાર બુધવાર મંગળવાર ગુરુવાર સોમવાર બુધવાર મંગળવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો. 10 + 20 × 10 ÷ 20 - 8 = ? 8 9 30 43 8 9 30 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ જોડ સાચી નથી. ભજન - તુલસીદાસ છપ્પા - અખો પ્રભાતિયા - નરસિંહ મહેતા ગરબી - દયારામ ભજન - તુલસીદાસ છપ્પા - અખો પ્રભાતિયા - નરસિંહ મહેતા ગરબી - દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ? કેરળ – કર્ણાટક કેરળ – તમિલનાડુ આંધ્રપ્રદેશ – તેલંગણા કર્ણાટક – આંધ્રપ્રદેશ કેરળ – કર્ણાટક કેરળ – તમિલનાડુ આંધ્રપ્રદેશ – તેલંગણા કર્ણાટક – આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP