Talati Practice MCQ Part - 5 “રે સૂર્યમાં માછલી તરી રહી” અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક અતિશયોક્તિ અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સમાનાર્થી શબ્દ આપો :– ‘પીમળવું’ બહાર જવું પિગળવું પીવું સુગંધ ફેલાવવી બહાર જવું પિગળવું પીવું સુગંધ ફેલાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતના ક્યા સમર્થ નવલકથાકાર, નાટ્યકાર સૌપ્રથમ વખત અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ? જયશંકર સુંદરી ચંદ્રકાંત શેઠ જય વસાવડા ચંદ્રવદન મહેતા જયશંકર સુંદરી ચંદ્રકાંત શેઠ જય વસાવડા ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 છંદ ઓળખાવો :- U - U / U U - / U - U / U U - / U - - / U - મંદાકાન્તા શાર્દૂલવિક્રીડિત શિખરિણી પૃથ્વી મંદાકાન્તા શાર્દૂલવિક્રીડિત શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 દુહાના દ્વીલક્ષણો જણાવો. લાઘવ – ચોટ લય – ચોટ ભાવ - ચોટ લાધવ – ગુરુતા લાઘવ – ચોટ લય – ચોટ ભાવ - ચોટ લાધવ – ગુરુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP