Talati Practice MCQ Part - 5 એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ? 250 400 200 300 250 400 200 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં 1857 ના વિપ્લવની શરૂઆત ક્યા નંબરની ટુકડીમા થઈ હતી ? 10 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 5 નંબરની ટુકડી 7 નંબરની ટુકડી 10 નંબરની ટુકડી 6 નંબરની ટુંકડી 5 નંબરની ટુકડી 7 નંબરની ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 છેલ્લે થયેલ સાસણગીરમાં સિંહની ગણતરીમાં સિંહ સંખ્યા કેટલી પ્રાપ્ત થઈ ? 527 576 521 523 527 576 521 523 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 48 મીટર લાંબા અને 3.52 મી પહોળાઈ ધરાવતા ભોંયતળીયા પર વધુમાં વધુ ક્ષેત્રફળ ધરાવતી ચોરસ ટાઈલ્સ નાંખવી છે તો કેટલી ટાઈલ્સ જોઈએ ? 135 165 178 150 135 165 178 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ? કરો યા મરો જય જવાન જય હિન્દ વંદે માતરમ્ કરો યા મરો જય જવાન જય હિન્દ વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP