Talati Practice MCQ Part - 6
તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

તાલુકા પ્રમુખ
તાલુકા ઉપપ્રમુખ
તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ?

પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો !
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે.
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ
હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP