Talati Practice MCQ Part - 6 ‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ? સ્વામી અપૂર્વમુની સ્વામી જ્ઞાનવત્સલ સલમાન ખાન નરેન્દ્ર મોદી સ્વામી અપૂર્વમુની સ્વામી જ્ઞાનવત્સલ સલમાન ખાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? સ્વર્ણસિંહ સમિતિ તારકુંડે સમિતિ કેલકર સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ સ્વર્ણસિંહ સમિતિ તારકુંડે સમિતિ કેલકર સમિતિ ક્રિષ્ના મેનન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Find out correct spelling. Hezard Hazard Hazarrd Hazzard Hezard Hazard Hazarrd Hazzard ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગાંધીનગરથી ગાડી ઉપડી' - અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. કરણ કર્તા અપાદાન સંપ્રદાન કરણ કર્તા અપાદાન સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ? ઉનાઈ ટુવા પીલુંદ્રા લસુન્દ્રા ઉનાઈ ટુવા પીલુંદ્રા લસુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP