Talati Practice MCQ Part - 6 કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ? વિસલદેવ વાઘેલા ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી વિસલદેવ વાઘેલા ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતનું કયુ ગામ ભારતનું સૌપ્રથમ સોલર સિસ્ટમથી સજ્જ ગામ બનશે ? રામપુર (બનાસકાંઠા) નારદીપુર (ગાંધીનગર) હડાળા (ગીર સોમનાથ) દુધાળા (અમરેલી) રામપુર (બનાસકાંઠા) નારદીપુર (ગાંધીનગર) હડાળા (ગીર સોમનાથ) દુધાળા (અમરેલી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 At present, a canal ___ by the government for irrigation. will be built is being built is building was built will be built is being built is building was built ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? દલપતરામ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી દલપતરામ નર્મદ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP