Talati Practice MCQ Part - 6 રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે. 890 990 900 950 890 990 900 950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કારતક સુદ પૂનમે ગંગાજીનો મેળો કયાં ભરાય છે ? વૌઠા મોઢેરા રામપર વેકરા વરાણા વૌઠા મોઢેરા રામપર વેકરા વરાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘અનભે’ શબ્દનું શિષ્ટરૂપ આપો. ડરપોક ભયભીત નિર્ભય કાયર ડરપોક ભયભીત નિર્ભય કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ? આઠમી યોજના પાંચમી યોજના છઠ્ઠી યોજના ચોથી યોજના આઠમી યોજના પાંચમી યોજના છઠ્ઠી યોજના ચોથી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હૃદયકમળ’ કયો સમાસ છે ? કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP