Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. રસ સંકોચન આપેલ તમામ ઉત્સર્જન અંતઃગ્રહણ રસ સંકોચન આપેલ તમામ ઉત્સર્જન અંતઃગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાદા સૂક્ષ્મદર્શક યંત્રમાં કયો લેન્સ હોય છે ? બહિર્ગોળ બાયોફોકલ એક પણ નહીં અંતર્ગોળ બહિર્ગોળ બાયોફોકલ એક પણ નહીં અંતર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ? વસંતવર્ષા આતિથ્ય સંજ્ઞા ધારાવસ્ત્ર વસંતવર્ષા આતિથ્ય સંજ્ઞા ધારાવસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો.a. ઓજપાલીb. મોહિનીઅટ્ટમ્ c. કથકd. કુચિપુડી1. આંધ્રપ્રદેશ2. ઉત્તરપ્રદેશ 3. આસામ 4. કેરળ c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, a-3, b-4 b-1, c-2, d-3, a-4 c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, c-2, a-3, b-4 b-1, c-2, d-3, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જવાહરલાલ નહેરુ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર જવાહરલાલ નહેરુ જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP