Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? નાથાજી અને યમાજી ગામીત ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ રૂપા નાયક અને કેવલ નાયક નાથાજી અને યમાજી ગામીત ગરબડદાસ મુખી ઠાકોર સૂરજમલ રૂપા નાયક અને કેવલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ પર્જન્ય સાંબેલાધાર ફરફર મૂશળધાર પર્જન્ય સાંબેલાધાર ફરફર મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રમીલા ઘરમાં છે.'- રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ષષ્ઠી સપ્તમી ચતુર્થી દ્વિતીયા ષષ્ઠી સપ્તમી ચતુર્થી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ? 1,80,000 3,60,000 2,00,000 4,00,000 1,80,000 3,60,000 2,00,000 4,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ? શનિવાર સોમવાર શુક્રવાર ગુરુવાર શનિવાર સોમવાર શુક્રવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP