Talati Practice MCQ Part - 6 શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે ? 125000 12.5 12500 1.25 125000 12.5 12500 1.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કર્મણિ વાક્યરચનામાં ફેરવો : ‘તું સાચું બોલ્યો.’ તારાથી સાચું બોલાયું. તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તું સાચું બોલશે જ. તારાથી સાચું બોલાયું. તું સાચું કેમ ન બોલે ? તું સાચું બોલને. તું સાચું બોલશે જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. બાષ્પીભવન ઉચ્છવાસ પ્રસરણ આસૃતિ બાષ્પીભવન ઉચ્છવાસ પ્રસરણ આસૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 I'have been waiting for 30 minutes and the bus hasn't arrived ___. still not yet already yet still not yet already yet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP