Talati Practice MCQ Part - 6 મહિલાઓને સમાન દરજ્જો આપવા માટે કયા વર્ષે રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી ? 1978 1985 1992 2004 1978 1985 1992 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ખૂંદી તો પ્રથમી ખમે.......' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો પૃથ્વી જમીન પહેલું ખોળો પૃથ્વી જમીન પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 6% 24% 12% 18% 6% 24% 12% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂ. 1,500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજ મુદ્દલ કેટલું થાય ? 80 1,580 1,560 60 80 1,580 1,560 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ‘બૉય સ્કાઉટ’ અને ‘ગર્લ્સ ગાઈડ’ની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી ? મીરાં આલ્ફાન્સા શ્રીમતી એની બેસન્ટ કર્નલ આલ્કોટે સિસ્ટર નિવેદિતા મીરાં આલ્ફાન્સા શ્રીમતી એની બેસન્ટ કર્નલ આલ્કોટે સિસ્ટર નિવેદિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP