Talati Practice MCQ Part - 6 150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબો પ્લેટફોર્મ 13 સેકન્ડમાં પસાર કરે છે તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ? 150 90 190 100 150 90 190 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ? અબરખ અકીક ફ્લોરસ્પાર ડોલોમાઈટ અબરખ અકીક ફ્લોરસ્પાર ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના કયા રાજાએ 'અભિનવ સિદ્ધરાજ' અને 'સપ્તમ ચક્રવર્તી' જેવા બિરુદો ધારણ કર્યા હતા ? ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનવ વિકાસ અહેવાલ UNDP દ્વારા કયા વર્ષથી બહાર પાડવામાં આવે છે ? 1990 2001 2010 2000 1990 2001 2010 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી તત્પુરુષ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP