Talati Practice MCQ Part - 8 અર્થની રીતે જુદો પડતો એક શબ્દ ક્યો છે ? યામિની ભામિની શર્વરી વિભાવરી યામિની ભામિની શર્વરી વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કચ્છનું કયું મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? ભડિયાદ દાતાર હાજીપીર મીરાદાતાર ભડિયાદ દાતાર હાજીપીર મીરાદાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ ક્યો હોય ? અનામિકા મજલી દ્વિતિય અગ્રજ અનામિકા મજલી દ્વિતિય અગ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હૃદયના ધબકારાને નિયમિત રાખવા કયા ખનીજની જરૂર પડે છે ? મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ઝિંક મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ? ગ્રામાધ્યક્ષ મુખી ગ્રામણી ગ્રામભોમકા ગ્રામાધ્યક્ષ મુખી ગ્રામણી ગ્રામભોમકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP