Talati Practice MCQ Part - 8 ભારતના કયા રાજ્યની વિશેષતા હિમદીપડા છે ? ઉત્તરાખંડ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? અમદાવાદ ભાવનગર વડોદરા રાજકોટ અમદાવાદ ભાવનગર વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોળોના જંગલો સાબરકાંઠા જિલ્લાનાં ક્યા તાલુકામાં આવેલા છે ? વિજયનગર પોસીના મેઘરજ ઈડર વિજયનગર પોસીના મેઘરજ ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હું વર્ગમાં ભણાવું છું - વાક્યમાં કર્મ ઓળખાવો. છું વર્ગ હું ભણાવું છું વર્ગ હું ભણાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP