Talati Practice MCQ Part - 8 ‘ગદ્યાર્થગ્રહણ’ની સંધિ છુટી પાડો. સધ્યિા + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ સધ્યિા + અર્થ + ગ્રહણ ગધા + આર્થ + ગ્રાહણ ગધિ + અર્થ + ગ્રહણ ગદ્ય + અર્થ + ગ્રહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ? જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જેનો કોઈ અંત નથી તે - અનંત જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જેનો કોઈ અંત નથી તે - અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યોગના કેટલા અંગો છે ? ચાર છ આઠ પાંચ ચાર છ આઠ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 16% 24% 12% 6% 16% 24% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP