Talati Practice MCQ Part - 8 ખટ-એટલે કેટલા ? સાત પાંચ છ ચાર સાત પાંચ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.31-12-2005 તા.15-6-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 તા.12-10-2005 તા.3-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-241 કલમ-280 કલમ-244 કલમ-243(ટ) કલમ-241 કલમ-280 કલમ-244 કલમ-243(ટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ? રવિવાર સોમવાર મંગળવાર બુધવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. અંત્યાનુપ્રાસ વ્યતિરેક સજીવારોપણ ઉપમા અંત્યાનુપ્રાસ વ્યતિરેક સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP