Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ? વાંકાનેર રાજકોટ આપેલ બંને એક પણ નહીં વાંકાનેર રાજકોટ આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે ? બાળક-છોકરું ગોળો-ગોળી પર્વત-દીવાલ પલંગ-ખુરશી બાળક-છોકરું ગોળો-ગોળી પર્વત-દીવાલ પલંગ-ખુરશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ? મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે અનિલ ચાવડા માધવ રામાનુજ મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે અનિલ ચાવડા માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? સાબરકાંઠા છોટાઉદેપુર દાહોદ નર્મદા સાબરકાંઠા છોટાઉદેપુર દાહોદ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-39ક અનુચ્છેદ-48ક અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP