Talati Practice MCQ Part - 8 ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી આણંદ ઝાંસી જબલપુર નવસારી આણંદ ઝાંસી જબલપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલા મીટર હશે ? 600 900 750 500 600 900 750 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Only ___ Guru Govindsinh can fight for ___ national pride. (Fill in the blanks) a, a the, the a, the the, a a, a the, the a, the the, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP