Talati Practice MCQ Part - 8 I shall go ___ Fancy leads me. whither why which what whither why which what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 10 15 16 4 10 15 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત ઉદ્યોગ માટે ___ લોન પુરી પાડવામાં આવે છે. 1,00,000 1,75,000 1,50,000 1,25,000 1,00,000 1,75,000 1,50,000 1,25,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/26 1/12 2/315 1/221 1/26 1/12 2/315 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાનું નામ શું હતું ? કરમચંદ હકમચંદ ગાંધી કરમચંદ મોહનદાસ ગાંધી કરમચંદ ઉત્તમચંદ ગાંધી કરમચંદ નવીનચંદ્ર ગાંધી કરમચંદ હકમચંદ ગાંધી કરમચંદ મોહનદાસ ગાંધી કરમચંદ ઉત્તમચંદ ગાંધી કરમચંદ નવીનચંદ્ર ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP