Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ? ફેફસાં શ્વાસનળી ચેતાતંત્ર આંતરડા ફેફસાં શ્વાસનળી ચેતાતંત્ર આંતરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો. ક્યું સાચું ? રિવિ + ઈન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઈન્દ્ર રિવિ + ઈન્દ્ર રવિ + ઊન્દ્ર રવી + ઈન્દ્ર રવિ + ઈન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાકયનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.માળીએ ઝાડ કાપ્યું માળીને ઝાડ કાપશે માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું માળી પાસે ઝાડ કપાવ્યું માળીને ઝાડ કાપશે માળીથી ઝાડ કપાશે માળીથી ઝાડ કપાયું માળી પાસે ઝાડ કપાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તમે કાલે કોલેજ આવશો.' રેખાંકિત પદ શું સૂચવે છે ? સર્વનામ સંજ્ઞા વિશેષણ નિપાત સર્વનામ સંજ્ઞા વિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP