Talati Practice MCQ Part - 8 વિષુવવૃત્ત પર બારેમાસ અતિશય ગરમી પડે છે તે કારણોસર વિષુવવૃત પર હવાનું દબાણ કેવું હોય છે ? ભારે સમ હલકુ વિષમ ભારે સમ હલકુ વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I saw a ___ of cows in the field. swarm herd group flock swarm herd group flock ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? ઝેર તો પીધા છે જાણી જાણી ભવની ભવાઈ કંકુ તાનારીરી ઝેર તો પીધા છે જાણી જાણી ભવની ભવાઈ કંકુ તાનારીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા ધીરા બારોટ દયારામ જયંતી ગોહેલ નરસિંહ મહેતા ધીરા બારોટ દયારામ જયંતી ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP