Talati Practice MCQ Part - 8 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ b) દિગંબર જૈનોનું વન પવિત્ર યાત્રાધામ-ભિલોડા નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા 1) દાહોદ જિલ્લો 2) આણંદ જિલ્લો 3) બનાસકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો d-1, a-4, c-3, b-2 a-3, c-4. b-1, d-2 c-2, b-4, d-1, a-3 b-4, d-3, a-1, c-2 d-1, a-4, c-3, b-2 a-3, c-4. b-1, d-2 c-2, b-4, d-1, a-3 b-4, d-3, a-1, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 દક્ષિણ ભારતના એક રાજયની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક ‘‘કયાલ” છે, તે રાજ્ય ક્યું ? કેરળ એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ કેરળ એક પણ નહીં કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંનું ક્યું ઉદાહરણ ‘હરિગીત’ છંદનું છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય હું માનવી માનવ થાઉં તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય હું માનવી માનવ થાઉં તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 21 20 13 10 21 20 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક 1200 વ્યક્તિઓનું જૂથ મુસાફરી કરી રહ્યું હતું જેમાં કેપ્ટન અને સૈનિકોનો સમાવેશ થતો હતો. દરેક 15 સૈનિક દીઠ એક કેપ્ટન હતો તો તે જૂથમાં કેપ્ટન કેટલા હશે ? 85 70 80 75 85 70 80 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP