Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો. રાજા જયસિદ્ધ રાજા જયસિંહ રાજા ત્રિભુવનપાળ રાજા કુમારપાળ રાજા જયસિદ્ધ રાજા જયસિંહ રાજા ત્રિભુવનપાળ રાજા કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય ક્યું છે ? ભરતનાટ્યમ કથક કૂચીપૂડી કથકલી ભરતનાટ્યમ કથક કૂચીપૂડી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ? જયાજયંત ચૂંદડી વિશ્વગીતા ચિત્રદર્શનો જયાજયંત ચૂંદડી વિશ્વગીતા ચિત્રદર્શનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP