Talati Practice MCQ Part - 9 કમલ પાસે બે સ્કૂટર હતાં. તેણે બંને સ્કૂટર રૂ. 12,000 લેખે વેચ્યાં. એક સ્કૂટર પર 20 ટકા નફો થયો અને બીજા સ્કૂટર ૫૨ 20% લેખે ખોટ ગઈ. બંને સ્કૂટરના વેચાણ પર તેને થયેલ ચોખ્ખો નફો કે ચોખ્ખુ નુકસાન કેટલું ? રૂ. 1,000 ખોટ રૂ. 1,000 નફો નહીં નફો નહીં નુકસાન રૂ. 2,500 ખોટ રૂ. 1,000 ખોટ રૂ. 1,000 નફો નહીં નફો નહીં નુકસાન રૂ. 2,500 ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ડાયાબિટીસના દર્દીને કયું ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે ? જાંબુ આમળાં સફરજન કેરી જાંબુ આમળાં સફરજન કેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રસ્તો ઓળંગતી વખતે ક્યાંથી ઓળંગવો જોઈએ ? ઝીબ્રા ક્રોસીંગથી વચ્ચેથી ડાબી બાજુથી જમણી બાજુથી ઝીબ્રા ક્રોસીંગથી વચ્ચેથી ડાબી બાજુથી જમણી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કોમ્પ્યુટર વાઈરસ એ શું છે ? કોમ્પ્યુટર પ્રોગ્રામ એક પણ નહીં હાર્ડવેર ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટર પ્રોગ્રામ એક પણ નહીં હાર્ડવેર ઓપરેટિંગ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ? યરવડા તિહાર લક્ષદીપ આંદામાન યરવડા તિહાર લક્ષદીપ આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP