Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ? કાને વાત પહોંચવી કાન દેવા કાન ઉઘાડવા કાને ધરવું કાને વાત પહોંચવી કાન દેવા કાન ઉઘાડવા કાને ધરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ? એક પણ નહીં લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ લાલ રક્તકણ એક પણ નહીં લિમ્ફોસાઈટ શ્વેત રક્તકણ લાલ રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ? સોરઠ ભૂમિ પ્રવાસી ફૂલછાબ સૌરાષ્ટ્ર સમાચાર સોરઠ ભૂમિ પ્રવાસી ફૂલછાબ સૌરાષ્ટ્ર સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 Fill in the blank :___ we start now, we will miss our bus. Or Unless If Whether Or Unless If Whether ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? A ગ્રૂપ B ગ્રૂપ AB ગ્રૂપ O ગ્રૂપ A ગ્રૂપ B ગ્રૂપ AB ગ્રૂપ O ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP