Talati Practice MCQ Part - 9 સૌપ્રથમ ગુજરાત સમાચારપત્ર 'મુંબઈ સમાચાર' ક્યારે શરૂ કરાયું હતું ? 1950 1822 1930 1845 1950 1822 1930 1845 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં સાયમન કમિશનમાં કોમી ચુકાદામાં મોર્લે-મિન્ટો સુધારામાં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં સાયમન કમિશનમાં કોમી ચુકાદામાં મોર્લે-મિન્ટો સુધારામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? વીડી ચેર જંગલ કાંટાળા જાતનું જંગલ પાનખર જંગલ વીડી ચેર જંગલ કાંટાળા જાતનું જંગલ પાનખર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : જગન જગનું યજ્ઞ જગત મગન જગનું યજ્ઞ જગત મગન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રામનાથ ગોયન્કા ક્યા અંગ્રેજી દૈનિકના માલિક –સંચાલક હતા ? ઈન્ડિયન એક્સપ્રેસ હિન્દુસ્તાન સ્ટેટસમેન ધ સન્ડે ઈન્ડિયન એક્સપ્રેસ હિન્દુસ્તાન સ્ટેટસમેન ધ સન્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP