Talati Practice MCQ Part - 9 કયું પ્રાણી ગુજરાતનાં જંગલોમાં જોવા મળતું નથી ? સિંહ વરુ વાઘ દીપડો સિંહ વરુ વાઘ દીપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું જોડકું બંધબેસતું નથી ? 15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ 2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ 15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ 15મી સપ્ટેમ્બર – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ 2જી ઓકટોબર – લાલબહાદુર શાસ્ત્રી 12મી જાન્યુઆરી – સ્વામી વિવેકાનંદ 15મી ઓગસ્ટ - અરવિંદ ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ? હરિહર ખંભોળજા ઈન્દુલાલ યાજ્ઞિક છેલભાઈ દવે અમૃતલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા ઈન્દુલાલ યાજ્ઞિક છેલભાઈ દવે અમૃતલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 હવાનું શુદ્ધિકરણ કુદરતી રીતે કોણ કરે છે ? પશુપક્ષીઓ જળ માનવ વૃક્ષો તથા લીલી વનસ્પતિ પશુપક્ષીઓ જળ માનવ વૃક્ષો તથા લીલી વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ? ટાઈફોઈડ કોલેરા મેલેરિયા દમ (અસ્થમા) ટાઈફોઈડ કોલેરા મેલેરિયા દમ (અસ્થમા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP