Talati Practice MCQ Part - 9
B. R. T. S. એટલે શું ?

ભારત રેપીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બસ રે પીડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બેઝીક રૂરલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ
બોમ્બે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન મોનોક્સાઈડ
ઓક્સિજન
કાર્બન ડાયોકસાઈડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP