Talati Practice MCQ Part - 9 ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? મોર કુકડો હંસ કુંજ મોર કુકડો હંસ કુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી.ની ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 4 મિનિટમાં 5.6 કિ.મી.ની ઝડપે ચલાવે છે. બંનેની ઝડપનો ગુણોત્ત૨ ___ થાય. 4 : 5 6 : 7 7 : 6 3 : 5 4 : 5 6 : 7 7 : 6 3 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા ખોરાકને "સંપૂર્ણ આહાર" કહે છે ? ઈંડા ખીચડી મધ દૂધ ઈંડા ખીચડી મધ દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ? દહેરાદૂન દીસપુર નૈનીતાલ ગંગટોક દહેરાદૂન દીસપુર નૈનીતાલ ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ? સિવિલ પ્રોસિજર કોડ પીનલ પ્રોસિજર એક્ટ પોલીસ પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ સિવિલ પ્રોસિજર કોડ પીનલ પ્રોસિજર એક્ટ પોલીસ પ્રોસિજર કોડ ક્રિમિનલ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP