Talati Practice MCQ Part - 9
રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પોલીસદળને રોજિંદી કામગીરીમાં મદદરૂપ થાય છે ?

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સી.આર પી.એફ.)
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બી.એસ.એફ.)
હોમગાર્ડ
ગ્રામરક્ષક દળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

કટોકટીની સંઘર્ષયાત્રા
સંઘર્ષમાં ગુજરાત
ગુજરાતમાં કટોકટી
ગુજરાતની સંઘર્ષગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP