40 અને 60નો લ.સા.અ. 120 થાય. તેથી કુલ કામ 120 લીધું. રમેશનું એક દિવસનું કામ = 120/40 = 3
મહેશનુ એક દિવસનું કામ = 120/60 = 2
બંનેનું એક દિવસનું કામ = 3 + 2 = 5
બંનેનું 10 દિવસનું કામ = 10 દિવસ x 5 = 50
બાકીનું કામ = 120 – 50 = 70
બાકીનું કામ કરતા મહેશને લાગતો સમય = 70/2 = 35 દિવસ