સમય અને કામ (Time and Work) 2 પુરુષો અને 7 છોક૨ાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષો અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં ક૨ી શકે છે, તો 8 પુરુષો અને 6 છોકરાઓ તે જ કામનું ત્રણ ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે ? 30 દિવસ 21 દિવસ 18 દિવસ 24 દિવસ 30 દિવસ 21 દિવસ 18 દિવસ 24 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) કમલ એક કામ 15 દિવસમાં પુરું કરે છે. વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પુરું કરશે ? 10 દિવસ 15 દિવસ 12 દિવસ 14 દિવસ 10 દિવસ 15 દિવસ 12 દિવસ 14 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે કમલની કાર્યક્ષમતા 100 છે. તો વિલમની કાર્યક્ષમતા તેનાથી 50% વધુ એટલે 150 થશે. જો કમલ દિવસમાં 2 કામ કરે તો વિમલ 3 કામ કરશે. કુલ કામ = 2 × 15 = 30 વિમલને લાગતા દિવસો = 30/3 = 10 દિવસ
સમય અને કામ (Time and Work) ગીતા એક કામ 3 કલાકમાં પૂર્ણ કરે છે, તો તેણીનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો. 1/3 કામ/મિનિટ 20/1 કામ/મિનિટ 1/180 કામ/મિનિટ 1/20 કામ/મિનિટ 1/3 કામ/મિનિટ 20/1 કામ/મિનિટ 1/180 કામ/મિનિટ 1/20 કામ/મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ગીતાને એક કામ પુરું કરતાં લાગતો સમય = 3 કલાક = 3 × 60 મિનિટ = 180 મિનિટ પ્રતિ મિનિટ કામનો દર = 1/180
સમય અને કામ (Time and Work) એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યકિતનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે, તો તે જ રકમ વડે બન્ને વ્યકિતનો કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય ? 24½ દિવસ 14 દિવસ 12¼ દિવસ 12 દિવસ 24½ દિવસ 14 દિવસ 12¼ દિવસ 12 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક હોસ્ટલમાં 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. જો 5 દિવસ પછી 30 માણસો જતાં રહે, તો બાકીના પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે ? 220 180 139(16/19) 285 220 180 139(16/19) 285 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP