20 અને 30 નો લ.સા.અ. 60 થાય તેથી કુલ કામ 60 લીધું.
A નું એક દિવસનું કામ = 60/20 =3
B નું એક દિવસનું કામ = 60/30 = 2
B નું 20 દિવસનું કામ = 20 x 2 = 40
બંને એ સાથે મળીને કરેલું કામ = કુલ કામ – Bનું 20 દિવસનું કામ = 60-40 = 20
બંને એ સાથે મળીને કરેલ કામના દિવસો = 20/3+2 = 4 દિવસ