સમય અને કામ (Time and Work) A,B,C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ? 12 14 16 10 12 14 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A અને B એક કાર્ય અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે છે. ત્યારબાદ A કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કાર્ય B ને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે ? 20 દિવસ 11 દિવસ 10 દિવસ 33(1/3) દિવસ 20 દિવસ 11 દિવસ 10 દિવસ 33(1/3) દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP બંનેનું 1 દિવસનું કામ = 1/25 + 1/20 = (4+5)/100 = 9/100 5 દિવસનું કામ = 9/100 × 5 = 9/20 બાકીનું કામ = 1 - 9/20 = 11/20 બાકીનું કામ કરતા B ને લાગતો સમય = (11/20) / (1/20) = 11×20 /(20×1) = 11 દિવસ
સમય અને કામ (Time and Work) ૨મેશ એક કામ 40 દિવસમાં પૂરુ કરે છે. જ્યારે મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ ક૨વામાં મહેશને ___ દિવસ લાગે. 45 24 30 35 45 24 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) A એક કામ 12 દિવસમાં અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B એકલો પુરૂ કરે છે. કામ કુલ કેટલા દિવસ ચાલ્યું ? 10 6 12 8 10 6 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 14 કારીગરોનો 10 દિવસનો પગા૨ 22,400 રૂ. છે. તો 16 કારીગરોનો 16 દિવસનો પગાર કેટલો થાય ? 40,960 20,480 4,096 25,600 40,960 20,480 4,096 25,600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP