સમય અને કામ (Time and Work) યંત્ર A 10 કલાકમાં પાણીના 600 પાઉચ બનાવે છે. અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બન્ને યંત્રો સાથે મળીને 600 પાઉચ બનાવી 12000 રૂા. નું મહેનતાણું મેળવે છે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ? યંત્ર A 780 રૂા. યંત્ર B 420 રૂા. યંત્ર A 320 રૂા. યંત્ર B 880 રૂા. યંત્ર A 620 રૂા. યંત્ર B 580 રૂ. યંત્ર A 720 રૂા. યંત્ર B 480 રૂા. યંત્ર A 780 રૂા. યંત્ર B 420 રૂા. યંત્ર A 320 રૂા. યંત્ર B 880 રૂા. યંત્ર A 620 રૂા. યંત્ર B 580 રૂ. યંત્ર A 720 રૂા. યંત્ર B 480 રૂા. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 10 અને 15 નો લ.સા.અ. 30 થાય. તેથી કુલ કામ 30 લીધું. A ની કાર્યક્ષમતા = 30/10 = 3 B ની કાર્યક્ષમતા = 30/15 = 2 કુલ કાર્યક્ષમતા = 3+2 = 5 A નું મહેનતાણું = 3/5 × 1200 = 720 રૂ. B નું મહેનતાણું = 2/5 × 1200 = 480 રૂ.
સમય અને કામ (Time and Work) લીના એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરેલ છે. તો તેણીનો કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો. 1/4 કામ/સેકન્ડ 1/900 કામ/સેકન્ડ 60/1 કામ/સેકન્ડ 1/40 કામ/સેકન્ડ 1/4 કામ/સેકન્ડ 1/900 કામ/સેકન્ડ 60/1 કામ/સેકન્ડ 1/40 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ ક૨તા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ? પુરુષ : રૂા.27.50, સ્ત્રી : રૂા.22,50 પુરુષ : રૂા.25, સ્ત્રી : રૂા.20 પુરુષ : રૂા.32.50, સ્ત્રી : રૂા.27.50 પુરુષ : રૂા.30, સ્ત્રી : રૂા.25 પુરુષ : રૂા.27.50, સ્ત્રી : રૂા.22,50 પુરુષ : રૂા.25, સ્ત્રી : રૂા.20 પુરુષ : રૂા.32.50, સ્ત્રી : રૂા.27.50 પુરુષ : રૂા.30, સ્ત્રી : રૂા.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) યંત્ર A 10 કલાકમાં પાણીના 6000 પાઉચ બનાવે છે અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બંને યંત્રો સાથે મળીને 6000 પાઉચ બનાવી રૂા. 1200 મહેનતાણુ મેળવે છે. તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ? યંત્ર A રૂા. 320, યંત્ર B રૂા. 880 યંત્ર A રૂા. 780, યંત્ર B રૂા. 420 યંત્ર A રૂા. 620, યંત્ર B રૂા. 580 યંત્ર A રૂા. 720, યંત્ર B રૂા. 480 યંત્ર A રૂા. 320, યંત્ર B રૂા. 880 યંત્ર A રૂા. 780, યંત્ર B રૂા. 420 યંત્ર A રૂા. 620, યંત્ર B રૂા. 580 યંત્ર A રૂા. 720, યંત્ર B રૂા. 480 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) 36 છોકરાઓને એક કામ કરતા 49 દિવસ થાય છે. જો કામ 21 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા છોકરા વધારે જોઇએ ? 48 60 42 58 48 60 42 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP