GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી ભારતના બંધારણમાં દર્શાવેલ મૂળભૂત ફરજો કઈ છે ?
(1) ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ અને સમર્થન
(2) આપણી વિવિધ સંસ્કૃતિનું ગૌરવ અને રક્ષણ
(3) નૈતિકતાના સિદ્ધાંતોનું અનુસરણ
(4) પ્રતિજ્ઞાપૂર્વક હિંસા છોડી દેવી અને જાહેર મિલકતની સાચવણી

3 અને 4
1, 2 અને 3
1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?

ઈ.સ. પૂર્વે 229-20
ઈ.સ. પૂર્વે 260
ઇ.સ. પૂર્વે 322-298
ઇ.સ. પૂર્વે 273-237

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવાનું લક્ષ્ય નક્કી કરેલ છે. આ લક્ષ્ય ક્યાં સુધીમાં પૂરું પાડવા સરકારે નિર્ધાર કરેલ છે ?

2020
2024
2030
2025

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

હૃદયરોગ
મગજની સર્જરી
ચામડીના રોગ
કિડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી માલની સોંપણીની (Delivery) કઈ રીતે વેચાણ કરાર માટે માન્ય ગણાય ?

વાસ્તવિક સોંપણી (Actual Delivery)
પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery)
પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP