Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની નદીઓને ઉત્તર-દક્ષિણ ક્રમમાં ગોઠવો. 1. કાવેરી 2. કૃષ્ણા 3. નર્મદા 4. ગોદાવરી 3, 4, 2, 1 4, 2, 3, 1 3, 1, 2, 4 4, 3, 1, 2 3, 4, 2, 1 4, 2, 3, 1 3, 1, 2, 4 4, 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. નેતા આપણા પધારશે અવશ્ય નેતા આપણા પધારશે અવશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'મંત્રમુગ્ધ' - સમાસ જણાવો. અવ્યયીભાવ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી અવ્યયીભાવ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તી અપકીર્તી અપકિર્તિ અપકીર્તિ અપકિર્તી અપકીર્તી અપકિર્તિ અપકીર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP