Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના મહાનુભાવો અને તેમના સમાધિ સ્થળની યોગ્ય જોડ જોડો.(1) મહાત્મા ગાંધી (2) મોરારજીભાઇ દેસાઇ (3) ડો.બાબાસાહેબ આંબેડકર (4) લાલબહાદુર શાસ્ત્રી(A) વિજઘાટ (દિલ્હી) (B) રાજઘાટ (દિલ્હી) (C) અભયઘાટ (અમદાવાદ) (D) ચૈત્યભૂમિ (મુંબઇ) 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-A, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગેરકાયદેસર મંડળમાં કેટલા માણસો હોવા જોઈએ ? ત્રણ બે ચાર પાંચ કે પાંચથી વધુ ત્રણ બે ચાર પાંચ કે પાંચથી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બગડી જાય તેવી મિલકત વેચવા માટેની સત્તાની જોગવાઈ સી.આર.પી.સી.-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે? 459 495 453 465 459 495 453 465 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પાણી કયાં બે તત્વોનું બનેલું છે? હાઈડ્રોજન-કાર્બન હાઈડ્રોજન-ઓક્સિજન ઓક્સિજન-કાર્બન હાઈડ્રોજન-નાઈટ્રોન હાઈડ્રોજન-કાર્બન હાઈડ્રોજન-ઓક્સિજન ઓક્સિજન-કાર્બન હાઈડ્રોજન-નાઈટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સામાન્ય તાપમાને (30°C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુપ્રવાહી સ્વરૂપે મળે છે? યુરેનિયમ ટિન ગેલિયમ સોડિયમ યુરેનિયમ ટિન ગેલિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ સતીષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ સતીષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP