સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ
ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ
બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ
ઈબોલા વાઈરસ - શીતળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મોટા ભાગના બેક્ટેરિયા, યીસ્ટ અને ફૂગની તેજગતિથી વૃદ્ધિ નીચેનામાંથી કયા તાપમાને થાય છે ?

25° C થી 40° C
38° C થી 45° C
10° C થી 40° C
16° C થી 38° C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનીજની સ્થિતિસ્થાપકતા
પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા
પ્રવાહીની સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે ?

રસોડા બાગકામ
ધાબા બાગકામ
સુપોષકતાકરણ
વૈશ્વિક તાપમાનમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP